Description
📚 શિક્ષક અભિયોગ્યતા – WebSankul Publication
TET અને TAT સહિત વિવિધ શિક્ષક પાત્રતા તથા ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.
આ પુસ્તકમાં શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ વિષયો, શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણ પદ્ધતિઓ, સરકારી યોજનાઓ અને વર્તમાન શિક્ષણ પ્રવાહોની માહિતી સરળ રીતે રજૂ કરવામાં આવી છે.
📖 પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:
- TET-TATની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલું પુસ્તક.
- મનોવિજ્ઞાન માટે ધોરણ 11 અને 12ના G.C.E.R.T. પાઠ્યપુસ્તકો આધારિત માહિતી.
- શિક્ષણને લગતી 60થી વધુ યોજનાઓનો સમાવેશ.
- G.C.E.R.T.ના D.El.Ed. મોડ્યુલ તથા શિક્ષણ વિભાગની વેબસાઇટ આધારિત માહિતી.
- અગાઉની બાબતોની અલગથી કોષ્ટક સ્વરૂપે રજૂઆત.
- દરેક પ્રકરણના અંતે MCQ સ્વરૂપે સ્વમૂલ્યાંકન અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નો.
- B.Ed. અને D.El.Ed.ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પદ્ધતિશાસ્ત્ર (Method)ના મુદ્દાઓનો સમાવેશ.
- શિક્ષણ વિભાગના પરિપત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, RTE Act અને વર્તમાન પ્રવાહોનો સાર.
📚 પુસ્તકમાં સમાવિષ્ટ મુખ્ય વિષયો:
- પાઠ આયોજન
- વર્ગવ્યવહાર
- મૂલ્યાંકન
- મનોવિજ્ઞાન
- કેળવણી
- NEP-2020
- RTE Act-2009
- શિક્ષણ સંબંધિત યોજનાઓ અને વર્તમાન પ્રવાહો
🎯 કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી?
- TET-1
- TET-2
- TAT (Secondary)
- TAT (Higher Secondary)
- HTAT
- HMT
- AEI
- CRC-BRC
- શિક્ષણ સેવા વર્ગ-3
💰 ખાસ ઓફર – 50% OFF
MRP: ₹300
ઘરે બેઠા માત્ર ₹150માં મેળવો!
📲 ઓર્ડર કરવા માટે WhatsApp કરો:
9574305710
📢 પુસ્તકનો Index જોવા માટે Telegram જોડાઓ:
GCC Books Store – gccbooksstore
પ્રકાશક: WebSankul Publication
GCC BOOKS STORE – શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પુસ્તકો જ અમારો મૂળભૂત હેતુ છે.






