Description
TET-1 અને TET-2 ના નવા અભ્યાસક્રમ (2025) અનુસાર તૈયાર કરાયેલું ગુજરાતી અર્થગ્રહણ અને English Comprehension નું ઉપયોગી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ:
- ગુજરાતી અર્થગ્રહણની સરળ અને મુદ્દાસર સમજ.
- English Comprehension માટે ઉપયોગી અભ્યાસસામગ્રી.
- CTET માં પૂછાયેલા મહત્વપૂર્ણ PYQs નો સમાવેશ.
- TET-1 અને TET-2 ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર.
- SEB, GPRB અને GSSSB પરીક્ષાઓ માટે ઉપયોગી.
સંપાદક: જ્ઞાન લાઈવ ટીમ
લેખક: ચેતન પટેલ સર






