Competitive exam books, delivered to your doorstepEstimated delivery in 6 days
Sale!

TET-TAT PYQs પ્રશ્નપત્રો | 4th Edition 2027 | TET-1, SP.TET-1, TET-2, SP.TET-2, TAT-S અને TAT-HS | 27 પ્રશ્નપત્રો | 3175+ પ્રશ્નો | Yuva Upnishad Publication

Original price was: ₹340.00.Current price is: ₹270.00.

TET-TAT 4th Edition 2027 – શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી પુસ્તક.

  • વર્ષ 2011 થી 2026 સુધીનાં 27 પ્રશ્નપત્રો
  • કુલ 3175 પ્રશ્નો
  • TET-1, SP.TET-1, TET-2, SP.TET-2, TAT-S અને TAT-HS
  • પ્રશ્નોની વિગતવાર સમજૂતી
  • ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના સરળ ઉકેલ
  • પરીક્ષાલક્ષી તૈયારી માટે ઉપયોગી પુસ્તક
Want to check the contents?Open the book index / table of contents before ordering.
View Book Index
Category:

Description

TET-TAT PYQs પ્રશ્નપત્રો – 4th Edition 2027

Yuva Upnishad Publication

શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે TET-TAT પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી એવા 27 પ્રશ્નપત્રોનો વિશેષ સંગ્રહ.

આ પુસ્તકમાં વર્ષ 2011 થી 2026 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી TET-TAT તથા ખાસ શિક્ષક યોગ્યતા પરીક્ષાઓનાં પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાઓ

  1. TET-1 – શિક્ષક યોગ્યતા કસોટી-1
  2. SP.TET-1 – ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1
  3. TET-2 – શિક્ષક યોગ્યતા કસોટી-2
  4. SP.TET-2 – ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-2
  5. TAT-S – શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)
  6. TAT-HS – શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

  • વર્ષ 2011 થી 2026 સુધીનાં કુલ 27 પ્રશ્નપત્રોનો સમાવેશ.
  • કુલ 3175 પ્રશ્નોનો સંગ્રહ.
  • શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક અભિયોગ્યતા એમ કુલ 6 વિષયોમાં વર્ગીકરણ.
  • શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્નોની વિગતવાર સમજૂતી.
  • ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના પ્રશ્નોના સરળ ઉકેલ તથા શોર્ટટ્રિક્સ.
  • વર્ષ 2025ની TET-1 અને TET-2 પરીક્ષાઓના બદલાયેલા માળખા અને અભ્યાસક્રમનો સમાવેશ.
  • વર્ષ 2023ની TAT-S અને TAT-HS પરીક્ષાઓના બદલાયેલા માળખા અને અભ્યાસક્રમનો સમાવેશ.
  • TET-2, TAT-S અને TAT-HSમાં માત્ર વિભાગ-1ના પ્રશ્નોનો સમાવેશ.

કોના માટે ઉપયોગી?

TET-1, TET-2, ખાસ TET-1 અને 2, TAT-S તથા TAT-HS પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.

આવૃત્તિ: 4th Edition – 2027
પ્રકાશક: Yuva Upnishad Publication

પુસ્તકની કિંમત

MRP: ₹340
ઘરે બેઠા મેળવો માત્ર ₹270માં.

ઓર્ડર કરવા માટે

WhatsApp: 9574305710

Online Order: www.gccbookshop.com

વેબસાઇટમાં TET-TAT કેટલોગમાં જઈને તુરંત ઓર્ડર કરી શકો છો.

Telegram: GCC BOOKS STORE – Index માટે જોડાઓ.

Chat on WhatsApp