Description
સામાન્ય જ્ઞાન ભાગ-1 2026 | યુવા ઉપનિષદ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાન વિષયનું પ્રકરણવાર સંકલન.
પુસ્તકની વિશેષતાઓ
- વન-લાઇનર પ્રશ્નોત્તર સ્વરૂપે વિસ્તૃત સંકલન
- સાતમી આવૃત્તિ 2026
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
પુસ્તકની વિગતો
- પુસ્તક: સામાન્ય જ્ઞાન (ભાગ-1)
- પ્રકાશક: Yuva Upnishad Publication, સુરત
- MRP: ₹650
- ઓફર કિંમત: ₹325
ઓર્ડર પહેલાં આવૃત્તિ, સ્ટોક અને કિંમતની અંતિમ ખાતરી કરી લો.






