Description
RRB NTPC Computer Based Test (CBT) 2025-26 | કુમાર
RRB NTPC Computer Based Test માટે વિવિધ પોસ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ પરીક્ષાલક્ષી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ
- Junior Clerk, Accounts Clerk, Train Clerk અને અન્ય પોસ્ટ માટે ઉપયોગી
- સામાન્ય બુદ્ધિ, તાર્કિક કસોટી અને ગણિત
- બંધારણ, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને અર્થવ્યવસ્થા
- મોડેલ પ્રશ્નો અને વર્તમાન બાબતોનો ઉલ્લેખ
પુસ્તકની વિગતો
- આવૃત્તિ: 2025-26
- પ્રકાશક: Kumar Publication
- MRP: ₹630
- ઓફર કિંમત: ₹470
ઓર્ડર પહેલાં આવૃત્તિ, સ્ટોક અને કિંમતની અંતિમ ખાતરી કરી લો.






