Competitive exam books, delivered to your doorstepEstimated delivery in 6 days
Sale!

મુખ્ય સેવિકા CDPO પરીક્ષા માર્ગદર્શિકા – શ્રી કૃષ્ણમ અકાદમી

Original price was: ₹599.00.Current price is: ₹450.00.

મુખ્ય સેવિકા CDPO ભરતી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શિકા. ICDS, પોષણ, આરોગ્ય, આંગણવાડી, બાળવિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સામાન્ય વિજ્ઞાન અને સરકારી યોજનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ.

Want to check the contents?Open the book index / table of contents before ordering.
View Book Index

Description

મુખ્ય સેવિકા CDPO પરીક્ષા માર્ગદર્શિકા – નવી આવૃત્તિ

શ્રી કૃષ્ણમ અકાદમી, રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પુસ્તક મુખ્ય સેવિકા CDPO ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી માર્ગદર્શિકા છે.

પુસ્તકમાં સમાવિષ્ટ મહત્વપૂર્ણ વિષયો:

  • ICDS નું માળખું
  • થીમેટિક પ્લાન
  • આંગણવાડીનો સમયપત્રક
  • યોજનાઓ અને કાર્યક્રમો
  • સંપૂર્ણ પોષણ
  • રસીકરણ
  • અતિપોષણ અને કુપોષણ
  • પૂર્વ પ્રાથમિક શિક્ષણ – કેળવણી
  • સામાન્ય વિજ્ઞાન
  • MAM / MUW બાળકો
  • ખાદ્યચરિત્ર – બેલેન્સ
  • મુખ્ય સેવિકા CDPOની કામગીરી તથા કાર્યક્રમો
  • માતા અને બાળક

પુસ્તકની વિશેષતાઓ:

  • નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલ
  • પરીક્ષાલક્ષી અભ્યાસ સામગ્રી
  • મહત્વપૂર્ણ વિષયોનું સંકલન
  • CDPO પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક

પ્રકાશક: શ્રી કૃષ્ણમ અકાદમી, રાજકોટ

લેખક: ધર્મિષ્ઠા આહીર, પૂનમ આહીર, પૂજા ચૌહાણ

મુખ્ય સેવિકા CDPO પરીક્ષામાં સારી તૈયારી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.

Chat on WhatsApp