Description
મુખ્ય સેવિકા (વર્ગ-3) – કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત મુખ્ય સેવિકા વર્ગ-3 ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી માર્ગદર્શિકા.
આ પુસ્તક સુધારેલા નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય સેવિકાની કામગીરી અને ફરજો સહિત સમગ્ર અભ્યાસક્રમના મહત્વપૂર્ણ MCQ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકની વિશેષતાઓ:
- સુધારેલા નવા અભ્યાસક્રમ મુજબ
- મુખ્ય સેવિકાની કામગીરી અને ફરજો
- સમગ્ર અભ્યાસક્રમના મહત્વપૂર્ણ MCQ
- અધતન આવૃત્તિ
- મોડેલ પેપર અને જવાબો સહિત
- આંગણવાડી સંબંધિત અભ્યાસ સામગ્રી
- પરીક્ષાલક્ષી પ્રશ્નોનો સમાવેશ
પરીક્ષા: મુખ્ય સેવિકા (વર્ગ-3)
પ્રકાશન: કુમાર પ્રકાશન
મુખ્ય સેવિકા વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સહાયક પુસ્તક.





