Description
મુખ્ય સેવિકા CDPO પરીક્ષા માર્ગદર્શિકા – નવી આવૃત્તિ
શ્રી કૃષ્ણમ અકાદમી, રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પુસ્તક મુખ્ય સેવિકા CDPO ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી માર્ગદર્શિકા છે.
પુસ્તકમાં સમાવિષ્ટ મહત્વપૂર્ણ વિષયો:
- ICDS નું માળખું
- થીમેટિક પ્લાન
- આંગણવાડીનો સમયપત્રક
- યોજનાઓ અને કાર્યક્રમો
- સંપૂર્ણ પોષણ
- રસીકરણ
- અતિપોષણ અને કુપોષણ
- પૂર્વ પ્રાથમિક શિક્ષણ – કેળવણી
- સામાન્ય વિજ્ઞાન
- MAM / MUW બાળકો
- ખાદ્યચરિત્ર – બેલેન્સ
- મુખ્ય સેવિકા CDPOની કામગીરી તથા કાર્યક્રમો
- માતા અને બાળક
પુસ્તકની વિશેષતાઓ:
- નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલ
- પરીક્ષાલક્ષી અભ્યાસ સામગ્રી
- મહત્વપૂર્ણ વિષયોનું સંકલન
- CDPO પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક
પ્રકાશક: શ્રી કૃષ્ણમ અકાદમી, રાજકોટ
લેખક: ધર્મિષ્ઠા આહીર, પૂનમ આહીર, પૂજા ચૌહાણ
મુખ્ય સેવિકા CDPO પરીક્ષામાં સારી તૈયારી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.





