Competitive exam books, delivered to your doorstepEstimated delivery in 6 days
Sale!

શિક્ષક અભિયોગ્યતા | TET-1, TET-2, TAT, HTAT અને CTET પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક | World Inbox

Original price was: ₹430.00.Current price is: ₹215.00.

શિક્ષક અભિયોગ્યતા પુસ્તક TET-1, TET-2, TAT(S), TAT(HS), HTAT અને CTET પરીક્ષાની તૈયારી માટે અત્યંત ઉપયોગી છે. 2025ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ આ પુસ્તકમાં શિક્ષણશાસ્ત્ર અને બાળ વિકાસના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Want to check the contents?Open the book index / table of contents before ordering.
View Book Index
Category:

Description

📚 શિક્ષક અભિયોગ્યતા – TET, TAT, HTAT અને CTET પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી પુસ્તક

2025માં જાહેર થયેલા TET-1 અને TET-2ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ આ પુસ્તક શિક્ષક ભરતી અને પાત્રતા પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી છે.

પુસ્તકમાં સમાવિષ્ટ મુખ્ય વિષયો:

  1. બાળ વિકાસ (શૈક્ષણિક મનોવિજ્ઞાન)
  2. સમાવિષ્ટ શિક્ષણ
  3. અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર
  4. શિક્ષણમાં નવીનીકરણ
  5. શિક્ષણની વિચારધારાઓ
  6. શિક્ષણના સિદ્ધાંતો
  7. વર્ગ-વ્યવહાર અને મૂલ્યાંકન
  8. અધ્યયન અને અધ્યાપન

આ પુસ્તક કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી છે?

  • TET-1
  • TET-2
  • TAT (Secondary)
  • TAT (Higher Secondary)
  • HTAT
  • CTET

ગુજરાત અને અન્ય રાજ્યોની TET પરીક્ષાઓના અગાઉના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તકની કિંમત અને દિવાળી ઓફર

MRP: ₹430
50% ડિસ્કાઉન્ટ: ₹215 માત્ર!

📲 ઓર્ડર કરવા માટે WhatsApp કરો:
9574305710

📢 પુસ્તકનો Index અને વધુ માહિતી માટે Telegram જોડાઓ:
gccbooksstore

પ્રકાશક: WORLD INBOX

Chat on WhatsApp