Description
📚 પેટા હિસાબનીશ અને હિસાબનીશ-ઓડિટર – મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ-3
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી પુસ્તક
📖 મુખ્ય વિષયો:
• નાણાકીય હિસાબી પદ્ધતિ
• હિસાબી ધોરણો
• સંચાલકીય હિસાબી પદ્ધતિ અને ટેલી
• પડતરનાં હિસાબો
• અર્થશાસ્ત્ર અને બજેટ વ્યવસ્થાપન
• નાણાકીય પત્રકો
• ઓડિટિંગ (કંપની ઓડિટ)
• આવકવેરાનો કાયદો અને G.S.T.
• સંચાલન અને આંતરરાષ્ટ્રીય ધંધો
• આંકડાશાસ્ત્ર અને ગણિત
• સામાન્ય લોજિકલ ક્ષમતા
• સામાન્ય જ્ઞાન
• ગુજરાતી વ્યાકરણ
• અંગ્રેજી વ્યાકરણ
⭐ વિશેષતા:
✅ આદર્શ પ્રશ્નપત્ર – જવાબ સહિત
✅ 2026ની આવૃત્તિ
✅ પરીક્ષાલક્ષી અભ્યાસ માટે ઉપયોગી
✅ એક જ પુસ્તકમાં વિવિધ વિષયોનું સંકલન
💰 MRP: ₹765
વેચાણ કિંમત 550
🏢 પ્રકાશક: કુમાર પ્રકાશન, અમદાવાદ







