Description
લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત GSSSB CCE GROUP-A મુખ્ય પરીક્ષા સામાન્ય અભ્યાસ (વર્ણાત્મક)
ના અભ્યાસક્રમ અનુસાર મુખ્ય પરીક્ષાના 9 વિષયોનો સંપૂર્ણ સમાવેશ
🔺 ભારતનો ઇતિહાસ
🔺 સાંસ્કૃતિક વારસો
🔺 ભૂગોળ
🔺 વિજ્ઞાન અને ટેક્નોલોજી
🔺 ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ
🔺 જાહેર વહીવટ અને શાસન
🔺 જાહેર સેવામાં શિસ્ત
🔺 ભારતીય અર્થતંત્ર અને આયોજન
🔺 પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ
🔺 અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રનો અને ૩ આદર્શ પ્રશ્નપત્રનો સમાવેશ





