Description
RRB Group-D CBT-1 2026 | કુમારનું સુપ્રીમ સહાયક
RRB Group-D Computer Based Test (CBT-1) માટે નવા પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ અભ્યાસસામગ્રી.
પુસ્તકની વિશેષતાઓ
- નવા પેટર્ન મુજબ તૈયારી
- મહત્ત્વના MCQs અને મોડેલ પેપર
- જવાબો સાથેની અભ્યાસસામગ્રી
- 2026 આવૃત્તિ
પુસ્તકની વિગતો
- પુસ્તક: કુમારનું સુપ્રીમ સહાયક
- ભાષા: ગુજરાતી
- MRP: ₹450
- ઓફર કિંમત: ₹370
ઓર્ડર પહેલાં આવૃત્તિ, સ્ટોક અને કિંમતની અંતિમ ખાતરી કરી લો.






