Description
શિક્ષક અભિયોગ્યતા કસોટી – ઉચ્ચતર માધ્યમિક
Teacher Aptitude Test (Higher Secondary) | TAT-HS
ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે કુમાર પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું ઉપયોગી માર્ગદર્શક પુસ્તક.
TAT Higher Secondary પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને આ પુસ્તકમાં અભ્યાસક્રમ આધારિત અભ્યાસસામગ્રી, પ્રાથમિક પરીક્ષા વિભાગ-1 ની વિગતવાર સમજૂતી, હેતુલક્ષી પ્રશ્નો (MCQ) અને મોડેલ પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ
- નવી અધ્યતન 2026 આવૃત્તિ.
- સૂચિત અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ અભ્યાસસામગ્રી.
- પ્રાથમિક પરીક્ષા વિભાગ-1 ની વિગતવાર સમજૂતી.
- વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો (MCQ).
- મોડેલ પેપર જવાબ સહિત.
- પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ મુદ્દાઓનો સંકલિત અભ્યાસ.
- TAT Higher Secondary પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શિકા.
પુસ્તકમાં સમાવિષ્ટ અભ્યાસસામગ્રી
- અભ્યાસક્રમ આધારિત તૈયારી.
- પ્રાથમિક પરીક્ષા વિભાગ-1.
- વિષયવાર સૈદ્ધાંતિક સમજૂતી.
- હેતુલક્ષી પ્રશ્નો (MCQ).
- પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી.
- મોડેલ પેપર અને જવાબો.
- મહત્વપૂર્ણ મુદ્દાઓનું પુનરાવર્તન.
કોના માટે ઉપયોગી?
- TAT Higher Secondary પરીક્ષાના ઉમેદવારો.
- ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો.
- શિક્ષક અભિયોગ્યતા કસોટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ.
- શિક્ષક ભરતી પરીક્ષામાં સફળતા મેળવવા ઇચ્છુક ઉમેદવારો.
પુસ્તકની વિગતો
પુસ્તકનું નામ: શિક્ષક અભિયોગ્યતા કસોટી (ઉચ્ચતર માધ્યમિક)
અંગ્રેજી નામ: Teacher Aptitude Test (Higher Secondary)
પરીક્ષા: TAT-HS
આવૃત્તિ: અધ્યતન 2026
પ્રકાશક: કુમાર પ્રકાશન.
પુસ્તકની કિંમત
MRP: ₹585
50% OFF
<escape>🔥</escape> ઘરે બેઠા માત્ર ₹295માં!
ઓર્ડર કરવા માટે
WhatsApp: 9574305710
Online Order: www.gccbookshop.com
વેબસાઇટમાં TET-TAT Category માં જઈને સીધો ઓર્ડર કરી શકો છો.
Telegram: GCC BOOKS STORE
પુસ્તકનું INDEX મેળવવા માટે GCC BOOKS STORE Telegram સાથે જોડાઓ.






