Competitive exam books, delivered to your doorstepEstimated delivery in 6 days
Sale!

TAT પ્રિલિમ પરીક્ષા પેપર-2 English | ધોરણ 9 અને 10 | English Medium & Gujarati Medium | Teaching of English Methodology | અક્ષર પબ્લિકેશન

Original price was: ₹220.00.Current price is: ₹199.00.

TAT પ્રિલિમ પરીક્ષા પેપર-2 English માટેનું ઉપયોગી માર્ગદર્શક પુસ્તક. ધોરણ 9 અને 10 ના અંગ્રેજી વિષયના શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:

  • નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ અભ્યાસસામગ્રી.
  • અધ્યતન આવૃત્તિ.
  • ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકો આધારિત પ્રશ્નો.
  • Teaching of English Methodology (Descriptive).
  • Teaching of English Methodology આધારિત પ્રશ્નો.
  • TAT પ્રિલિમ પરીક્ષાલક્ષી તૈયારી.

પ્રકાશક: અક્ષર પબ્લિકેશન, અમદાવાદ.

Want to check the contents?Open the book index / table of contents before ordering.
View Book Index
Category:

Description

TAT પ્રિલિમ પરીક્ષા – પેપર-2 English

ધોરણ 9 અને 10 | અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ

માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે અક્ષર પબ્લિકેશન દ્વારા તૈયાર કરવામાં આવેલું ઉપયોગી માર્ગદર્શક પુસ્તક.

આ પુસ્તક TAT પ્રિલિમ પરીક્ષા પેપર-2 English ની તૈયારી માટે ઉપયોગી છે. તેમાં નવા અભ્યાસક્રમ મુજબની અભ્યાસસામગ્રી, ધોરણ 9 અને 10 ના અંગ્રેજી પાઠ્યપુસ્તકો આધારિત પ્રશ્નો તથા Teaching of English Methodology સંબંધિત વર્ણનાત્મક અને અભ્યાસલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

  1. નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ અભ્યાસસામગ્રી.
  2. અધ્યતન આવૃત્તિ.
  3. ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકો આધારિત પ્રશ્નો.
  4. Teaching of English Methodology (Descriptive).
  5. Teaching of English Methodology આધારિત પ્રશ્નો.
  6. પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ.
  7. TAT પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શિકા.

પુસ્તકમાં સમાવિષ્ટ મુખ્ય વિષયો

  • English Subject Preparation
  • Standard 9 English Textbook Based Questions
  • Standard 10 English Textbook Based Questions
  • Teaching of English Methodology
  • Descriptive Questions
  • English Teaching Methods
  • TAT Preliminary Exam Preparation

કોના માટે ઉપયોગી?

  • TAT પ્રિલિમ પરીક્ષા પેપર-2 ના ઉમેદવારો.
  • ધોરણ 9 અને 10 માં અંગ્રેજીના શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો.
  • ગુજરાતી માધ્યમના ઉમેદવારો.
  • અંગ્રેજી માધ્યમના ઉમેદવારો.
  • માધ્યમિક શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ.

પુસ્તકની વિગતો

પુસ્તકનું નામ: TAT પ્રિલિમ પરીક્ષા – પેપર-2 English

વિષય: English

લાગુ પડતું ધોરણ: 9 અને 10

પ્રકાશક: અક્ષર પબ્લિકેશન, અમદાવાદ.

પુસ્તકની કિંમત

MRP: ₹220

ઘરે બેઠા માત્ર ₹199માં.

ઓર્ડર કરવા માટે

WhatsApp: 9574305710

Online Order: www.gccbookshop.com

વેબસાઇટમાં TET-TAT Category માં જઈને સીધો ઓર્ડર કરી શકો છો.

Telegram: GCC BOOKS STORE

પુસ્તકનું INDEX મેળવવા માટે GCC BOOKS STORE Telegram સાથે જોડાઓ.

Chat on WhatsApp