Description
TET-TAT PYQs પ્રશ્નપત્રો – 4th Edition 2027
Yuva Upnishad Publication
શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે TET-TAT પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી એવા 27 પ્રશ્નપત્રોનો વિશેષ સંગ્રહ.
આ પુસ્તકમાં વર્ષ 2011 થી 2026 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી TET-TAT તથા ખાસ શિક્ષક યોગ્યતા પરીક્ષાઓનાં પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાઓ
- TET-1 – શિક્ષક યોગ્યતા કસોટી-1
- SP.TET-1 – ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1
- TET-2 – શિક્ષક યોગ્યતા કસોટી-2
- SP.TET-2 – ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-2
- TAT-S – શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)
- TAT-HS – શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ
- વર્ષ 2011 થી 2026 સુધીનાં કુલ 27 પ્રશ્નપત્રોનો સમાવેશ.
- કુલ 3175 પ્રશ્નોનો સંગ્રહ.
- શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક અભિયોગ્યતા એમ કુલ 6 વિષયોમાં વર્ગીકરણ.
- શિક્ષક અભિયોગ્યતા, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્નોની વિગતવાર સમજૂતી.
- ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના પ્રશ્નોના સરળ ઉકેલ તથા શોર્ટટ્રિક્સ.
- વર્ષ 2025ની TET-1 અને TET-2 પરીક્ષાઓના બદલાયેલા માળખા અને અભ્યાસક્રમનો સમાવેશ.
- વર્ષ 2023ની TAT-S અને TAT-HS પરીક્ષાઓના બદલાયેલા માળખા અને અભ્યાસક્રમનો સમાવેશ.
- TET-2, TAT-S અને TAT-HSમાં માત્ર વિભાગ-1ના પ્રશ્નોનો સમાવેશ.
કોના માટે ઉપયોગી?
TET-1, TET-2, ખાસ TET-1 અને 2, TAT-S તથા TAT-HS પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.
આવૃત્તિ: 4th Edition – 2027
પ્રકાશક: Yuva Upnishad Publication
પુસ્તકની કિંમત
MRP: ₹340
ઘરે બેઠા મેળવો માત્ર ₹270માં.
ઓર્ડર કરવા માટે
WhatsApp: 9574305710
Online Order: www.gccbookshop.com
વેબસાઇટમાં TET-TAT કેટલોગમાં જઈને તુરંત ઓર્ડર કરી શકો છો.
Telegram: GCC BOOKS STORE – Index માટે જોડાઓ.







