Description
📚 TET-2 (Teachers Eligibility Test) – અધતન આવૃત્તિ 2026
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ઉચ્ચતર પ્રાથમિક વિભાગની TET-2 પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક.
આ પુસ્તકમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ ચાર ભાષાના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 700+ પેજની આ પુસ્તકમાં થિયરી અને MCQ બંનેનો સમાવેશ હોવાથી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સાબિત થશે.
📖 પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:
- અધતન આવૃત્તિ 2026
- 700+ પેજ
- સંપૂર્ણ થિયરી અને MCQ
- સરળ ભાષામાં વિષયવસ્તુ
- સિલેબસ મુજબ પ્રકરણોનો સમાવેશ
- સમજવા માટે જરૂરી મુદ્દાઓની સરળ સમજૂતી
- ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો
📚 ઉપલબ્ધ વિષયો:
- ગુજરાતી
- અંગ્રેજી
- હિન્દી
- સંસ્કૃત
🎯 કોના માટે ઉપયોગી?
- TET-2 પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો
- ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો
- શિક્ષક ભરતીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
💰 પુસ્તકની કિંમત
MRP: ₹700
ઘરે બેઠા મેળવો માત્ર ₹580 માં!
📲 ઓર્ડર કરવા માટે WhatsApp કરો:
9574305710
📢 પુસ્તકનો Index અને વધુ માહિતી માટે Telegram જોડાઓ:
GCC Books Store
પ્રકાશક: અક્ષર પ્રકાશન, અમદાવાદ
તમારી TET-2 પરીક્ષાની તૈયારી માટે એક ઉપયોગી પુસ્તક!








